Fri, Jul 1, 2022, 04:45:19 AM
Current System Time: |
Get updates | Share this page | Search |
Telegram | Facebook | Twitter | Instagram | Share on Facebook | Tweet Us | WhatsApp | Telegram |
પારસી કવિતા |
Page: 1 | |
muhd.tahir35![]() PM [137] Rank : Newbie Status : Member | #1 પારસી કવિતા બૈરી લાઈવો છે તો હરખાટો નઇ, હવે પરન્યો છે તો પસ્ટાટો નઈ.😄😄 સરુઆટ માં લાગશે એ રૂપ નો અમ્બાર, ડાકન જેવી બને તો ગભરાટો નઇ.😄😄 અનિયારી આંખો ના ભલે કર વખાન, પાછલથી ભાલા જેમ ખૂંચે તો ચિડાટો નઇ.😄😄 જૂલ્ફો ને કહે છે ને ઘનઘોર ઘટા જેવી, દાલ-સાક માં રોજ આવે તો ખિજાટો નઇ.😄😄 કોયલ કન્ઠી કહી પ્રસંસા બહુ કરે છે, ગલાનો સુર છેડે તો ડઘાટો નઈ.😄😄 નાજૂક નમની નાગરવેલ જેવા લાગટા હાઠ, વેલન ના છૂટાં ઘા કરે તો બિટો નઇ.😄😄 પગ લાગે છે ને કોમલ પન્ખુડી જેવા, પાછલથી લાટો મારે તો હેબટાટો નઇ.😄😄 બે ચાર દા'ડા લગીન લાગસે આ નવું નવું, રોજ નુ ઠીયુ એમ બોલી ને તુ ચિલ્લાટો નઇ.😄😄 પન્યો જ છે ટો ભોગવજે ચુપચાપ, લડી લડી એની સાથે હાડકાં ટોડટો ને ટોડાવટો નઇ...😄 😂😂🌈♥️♥️♥️ |
Login |
Page: 1 |
Home | Top | Contact | Sitemap |
Page generated in 0.24 microseconds |